જૂનાગઢ: દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી વિલીંગ્ડન ડેમ ફરી એક વાર ઓવરફ્લો, લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
Junagadh City, Junagadh | Aug 19, 2025
જુનાગઢ.. દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી વિલીંગ્ડન ડેમ ફરી એકવાર ઓવરફ્લો ત્રીજી વખત ડેમ થયો ઓવરફ્લો ...