યુવક પર લાકડાના ધોકાથી હુમલો, માથામાં 6 ટાંકા મહુવા શહેરના જનતા પ્લોટ-કાલભૈરવ સર્કલ વિસ્તારમાં આજ રોજ જૂની માથાકૂટની દાઝને કારણે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. ફરીયાદી સંજયભાઈ ભાણાભાઈ મકવાણા પર પાડોશી સુરેશભાઈ સવજીભાઈ સોલંકી અને તેની પત્ની ક્રિષ્ણાબેન દ્વારા ઉછીના પૈસા માંગવાના બહાને હુમલો કરાયો હોવાનો