દાહોદ: શ્વાને કરડતા બાળકી ઘાયલ ગરબાડાના સીમળીયા બુઝર્ગગામની ઘટના
Dohad, Dahod | Oct 21, 2025 શ્વાને કરડતા બાળકી ઘાયલગરબાડાના સીમળીયા બુઝર્ગગામની ઘટના સાત વર્ષીય બાળકી નેહાથના ભાગે બચકું ભરતા ઘાયલ બાળકી ઘરથી ચાલતી દુકાને જતી હતી તે દરમિયાન બની ઘટના બાળકી ઘાયલ થતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ ઘટનાને લઈ પરિવારના લોકો માં રોષ ...