ભિલોડા: શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી ઇલેક્ટ્રોનિક પંખાઓની આડમાં કુલ 225 પેટી દારૂ સહીત એક બુટલેગૂર ઝડપાયો.
Bhiloda, Aravallis | Aug 24, 2025
શામળાજી પોલીસને અણસોલ બોર્ડર ચેકપોસ્ટ પરથી મોટી સફળતા મળી છે.પોલીસે ટ્રકમાંથી ઇલેક્ટ્રોનિક પંખાઓની આડમાં છુપાવીને લવાતા...