ભરૂચ: શહેરમાં જાહેરમાં લઘુશંકા કરતાં ટોકનાર પર ચપ્પુથી હુમલો, એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
Bharuch, Bharuch | Aug 19, 2025
ગઇકાલે ધ્રુવ મેઘરાજાનો મેળો જોવા માટે ગયો હતો.જ્યા તે સેવનએક્સ પાસેએક લારી પર નાસ્તો કરવા ગયો હતો. અરસામા ઉમેશ તેના અન્ય...