વઢવાણ: સુરેન્દ્રનગર મૂળચંદ રોડ પર ની સોસાયટીમાં 1 વર્ષ પહેલાની વાતનું મન દુઃખ રાખી યુવાન પર હુમલો કરવામાં આવ્યો
Wadhwan, Surendranagar | Aug 6, 2025
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ પઢેરીયા એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે મૂળચંદ રોડ પર રામદેવનગરમાં...