રાજકોટ પૂર્વ: મોરબી રોડ પર ડમ્પરની ઠોકરે 8 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી સાથે ચક્કાજામ
Rajkot East, Rajkot | Sep 12, 2025
રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલા જકાતનાકા પાસે ડમ્પર ચાલકના આતંકને કારણે એક 8 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું...