ધનસુરા: ધનસુરા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે જીવન ટૂંકાવ્યું
ધનસુરા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે જીવન ટૂંકાવ્યું શિક્ષકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું .વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન નીપજ્યું મોત.વિજયનગરના પાલ ચીતરિયા ગામના વતની અને ધનસુરા ટીચર્સ સોસાયટીમાં રહેતા પંકજભાઈ સિંબલિયા 42 વર્ષીય શિક્ષકે જીવન ટૂંકાવ્યું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો .ધનસુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી