સાયલા: સાયલા તાલુકાના વિછીયા અને સાયલા તાલુકાની જોડતા બિસમાર રસ્તાથી 5થી વધુ ગામના ગ્રામજનો પરેશાન
સાયલા તાલુકાના છેવાડાના ગામોના રસ્તા અતિ બિસમાર હાલતમાં જોવા મળે છે. ત્યારે વિછીયા અને સાયલા તાલુકાને જોડતો રસ્તો તૂટેલો અને ઉબડખાબડ જોવા મળી રહ્યો છે. આ બાબતની ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરી હોવાનું પણ જાણવા મળે છે. ત્યારે ધાંધલપુર, અડાળા, પીપરીયા કોટડા, નીનામાના ગ્રામજનો વધુ પરેશાન બન્યા છે. જેમાં ખાસ કરીને સગર્ભા બહેનો, દર્દીઓ અને બાળકો માટે જીવલેણ હાલતમાં રહેલા રસ્તાને કારણે મોટી દુર્ઘટના ની દહેશત જોવા મળે છે.2 તાલુકાને જોડતા રસ્તાને કારણે