આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાંથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા
Anand City, Anand | Jul 18, 2025
કરમસદ - આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સુચના મુજબ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને તકલીફ...