મહેમદાવાદ: માઁ દશામાંના વ્રત શરૂ થવાને લઈને માઁદશામાની ઘરે સ્થાપના કરવાને લઈને શહેરના ઢાળ વિસ્તાર જેવા વિવિધ બઝારોમાં ભક્તોની ભીડ
Mehmedabad, Kheda | Jul 23, 2025
માઁ દશામાના પવિત્ર વ્રત શરૂ થતા પોતાના ઘરે માઁ દશામાની સ્થપના કરવા માઁ ની મૂર્તિ લેવા શહેરના બઝારોમાં ભક્તોની ભારે ભીડ...