અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSO ધ્વારા પત્રકારો સાથે અત્યંત અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. પત્રકારો માહિતી મેળવવા સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે PSOએ કડક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું...