તાલોદ: તલોદમાં વિકાસ સપ્તાહની ઉજવણી
તલોદમાં વિકાસ સપ્તાહની ઉજવણી તલોદ તાલુકાના રોઝડ ગ્રામ પંચાયત ખાતે વિકાસ સપ્તાહ -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો રોઝડ ગામે સરકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું; સ્થાનિક આગેવાનો ઉપસ્થિત તલોદ તાલુકાના રોઝડ ગામે 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.