*બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.* અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી દારૂ ભરેલા આઠ પ્લાસ્ટિકના કોથળા તથા ચાર સ્કૂલ બેગમાં છુપાવવામાં આવ્યા હતા. St બસ નંબર GJ18Z9407 માંથી મુસાફર નગીનભાઈ દુરજીભાઈ રાઠવા રહે ચઠાવાડા છોટા ઉદેપુર ના કબ્જામાંથી દારૂ મળી આવ્યો.