જૂનાગઢ: બેરોજગારીના મુદ્દાને લઈને લોકોને રૂબરૂ મળી વ્યથા સાંભળવા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા લેશે વિસ્તારોની મુલાકાત
Junagadh City, Junagadh | Aug 27, 2025
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા બેરોજગારીના મુદ્દાને લઈને લોકોને રૂબરૂ મળી વ્યથા સાંભળવા...