મન કી બાતના 129મા એપિસોડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં દેશની સિદ્ધિઓની ચર્ચા કરી હતી. જે અંતર્ગત જાંબુઘોડાના મલબાર અને ચાલવડ ગામના બુથ પર મન કી બાત એપિસોડ લાઈવ નિહાળ્યો હતો જેમાં પ્રવાસી કાર્યકર મહામંત્રી વિજયભાઈ બારીઆ અને ચાલવડ બુથ પર મંડળ મંત્રી ઝવેરભાઈની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો