ચોટીલા: શહેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી અંગે બેઠક યોજાઈ, મંડપ, સ્ટેજ, પરેડ, કાયદો વ્યવસ્થા, સફાઈ સહિતની કામગીરી સોંપાઈ હતી
Chotila, Surendranagar | Aug 12, 2025
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી ધરમપુર ચોબારી ગામે કરવાની...