જેતપુરના અમરનગર રોડ પર આવેલ ભોલા આઇસ ડીશ નામની દુકાનમાં ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ વિડીયો #viral
Jetpur City, Rajkot | Sep 14, 2025
જેતપુર તાલુકાના અમનગર રોડ પર આવેલ ભોલા આઈસ ડીશ નામની દુકાનમાં તારીખ 11 9 2025 ની વહેલી સવારે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં 38,500 જે ટેબલમાં રાખેલ હતા તે ચોર આવી અને ઉપાડી ગયો હતો સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ના કેદ થઈ હતી, સમગ્ર મામલે દુકાન ધારાકે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે