વેજલપુર: જુહાપુરામાં સોશિયલ મીડિયાના પ્રેમમાં પડેલી સગીરા સાથે દુષ્કર્મ , આરોપીની ધરપકડ
જુહાપુરામાં સોશિયલ મીડિયાના પ્રેમમાં પડેલી સગીરા સાથે દુષ્કર્મનો મામલો વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ગુનો સ્નેપચેટથી મિત્રતા કરીને આરોપી સગીર યુવતીના આવ્યો હતો સંપર્કમાં આરોપી સગીર યુવતીને આપતો હતો લગ્ન કરવાની ખાતરી 4 મહિના અગાઉ યુવતીને ઘરે બોલાવી આચર્યું હતું દુષ્કર્મ બ્લેકમેઇલ કરીને સગીરા સાથે કર્યું દુષ્કર્મ સગીરાને ડિપ્રેશનમાં જોઈને પરિવારે પૂછતાં