કતારગામ: પાંડેસરા વિસ્તારમાંથી ભારતીય ચલણની ખોટી નોટો સાથે ત્રણ આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે.
Katargam, Surat | Oct 11, 2025 સુરત શહેરની પાંડેસરા પોલીસે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી ભારતીય ચલણની ખોટી ચલનની નોટો તથા ખોટી ચલનની નોટો પ્રિન્ટ કરવાનું ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટર પેપર સ્કેલ કટર તથા મોબાઇલ ફોન સાથે ખુલ્લે રૂપિયા 40,000 ના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓને ફાઉન્ડેશન પોલીસે ઝડપી પાડી અને તેમના વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.