જામનગર શહેર: જામનગર શહેરમાં આગામી દિવસોમાં વધુ પાંચ રસ્તા સીપીડીપી મુજબ ખુલ્લા કરવામાં આવશે
Jamnagar City, Jamnagar | Sep 9, 2025
જામનગર કોર્પોરેશન દ્વારા કેટલાક વિકાસ કામો ચાલી રહયા છે અને કેટલાક કામો આગામી દિવસોમાં પુરા થશે, મ્યુ. કમિશ્નર ડી.એન....