ધારી: ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 2, 2025 ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના નિવાસ્થાનેથી ગાસ્તે વાસ્તે ઢોલ નગારા અને શરણાઈઓ સાથે ઠાકોરજીને જાન શહેરના વિવિધ માર્ગો પર નીકળશે જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાઈ તેવી અપીલ કરવામાં આવી છે જેમાં સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે..