ચીખલી: ચીખલી તાલુકાના દેગામ પાસેથી 4લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો કાર સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત
Chikhli, Navsari | Sep 8, 2025
પોલીસે દેગામ રેલવે ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે-48...