જૂનાગઢ: ગુજરાતમાં નવરાત્રી પર ભારે વરસાદની સંભાવના, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપી માહિતી
2025 નુ ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે જેના કારણે નવરાત્રી પર ભારે વરસાદની સંભાવના છે . હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ માહિતી આપી છે.