ઓખામંડળ: મીઠાપુર પાસે આવેલ ખાનગી કંપનીની ખારા પાણીની પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતોને ખેતીમાં નુકસાન#jansamasya
Okhamandal, Devbhoomi Dwarka | Jul 27, 2025
દ્વારકાના મીઠાપુર પાસે આવેલ ખાનગી કંપનીની 25 થી 30 km ખારા પાણીની પાઇપલાઇન કંપની સુધી પહોંચતી હોય છે ત્યારે દ્વારકા...