ટંકારા: ટંકારાના મેઘપર ઝાલા ગામે પતીના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
Tankara, Morbi | Oct 19, 2025 ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતી પરિણીતાનો પતિને દારૂ પીવાની ટેવ હોય અને પરણીતાને ઘરકામ બાબતે મેણાં ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતો હોવાથી પરણીતાએ કંટાળી ઝેરી દવા પી જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.