દસ્ક્રોઈ: નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમલગ્નના મનદુઃખમાં યુવતીના પરિવારજનોએ યુવકના પિતાની હત્યા કરી હોવાનું ખુલ્યું
નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમલગ્નના મનદુઃખમાં યુવતીના પરિવારજનોએ યુવકના પિતાની હત્યા કરી હોવાનું ખુલ્યું, હત્યા કરનારા 6 આરોપીઓની ધરપકડ