ગુરુનાનક ચોક નજીક રીક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા રેલવે બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો
Palanpur City, Banas Kantha | Jul 30, 2025
પાલનપુરના ગુરુનાનક ચોક નજીક આવેલ રેલવે બ્રિજ પર રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત આજે બુધવારે સાંજે 7:00 કલાક આસપાસ...