ભુજ નગરપાલિકાને ₹7.10 કરોડની આધુનિક ટર્ન ટેબલ લેડરની ભેટ ભુજ નગરપાલિકાના ફાયર વિભાગને ગુજરાત સરકાર દ્વારા ₹7.10 કરોડના ખર્ચે આધુનિક ટર્ન ટેબલ લેડર (TTL) ફાળવવામાં આવ્યું છે. આ સાધન 27 મીટરની ઊંચાઈ સુધી પહોંચી હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થશે. 2500 લીટર વોટર ટેન્ક ધરાવતું આ મશીન આર.ટી.ઓ. સર્કલ પાસે તૈનાત રહેશે. વિગત પાંચ વાગ્યે મળી હતી