વલસાડ: ધોબી તળાવ વિસ્તારમાં નકલી કિન્નર ઝડપાતા અસલી કિન્નર દ્વારા તેને મેથીપાક ચખાડ્યો,વીડિયો થયો વાયરલ
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 2:15 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં નકલી કિન્નર ઝડપાતા અસલી કિનર દ્વારા તેને જાહેરમાં મેથીપાક ચખાડ્યું હતું.જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.