જસદણ: જસદણના કાળાસર ગામના યુવાનની ત્રણ વ્યાજખોરોએ હત્યા કરી હતી જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી
Jasdan, Rajkot | Sep 2, 2025
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ...