ભુજ: પુંઅરેશ્વર પાસે અકસ્માત સર્જાતાં મહિલા ઘવાઇ
Bhuj, Kutch | Sep 23, 2025 પુંઅરેશ્વર પાસે અકસ્માત સર્જાતાં મહિલાને ઈજા થઈ હતી, તેથી ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભટ્ટુ તાલાબાઇ અરજણભાઇ તા.૨૨ના ૧૧ વાગ્યાના આસપાસ બાઇક પર સવાર થઈને માતાના મઢથી દર્શન કરીને મિરઝાપર જતી હતી,ત્યારે પુંઅરેશ્વર પાસે સામેથી ફીઝ ભરીને આવતી બોલેરો ડાલુમાંથી ફીઝ પડીને તાલાબાઇના પગ પર પડતાં ઈજા થઈ હતી. તેથી સારવાર માટે હોસ્પિટલમાં