બાંટવા પંથકમાં પણ અવિરત માવઠાના લીધે ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે તેમજ પાકની સાથે પશુઓનો ચારો પણ બગડી ગયો હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.આ પંથકમાં બાટવા શહેર અને મોટાભાગના ગામડાઓ ખેડૂત વર્ગ અને માલધારી વર્ગ મોટા પ્રમાણમાં હોય કોઈ ઉદ્યોગ ધંધો જ નથી તેવામાં ખેડૂતો અને માલધારીઓના હાલચાલ પૂછવા પણ કોઈ નેતા આવ્યા નથી જેથી પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.છતાં ચૂંટણી સમયે આવતા નેતાઓ હાલ ખેડૂતોથી દુર છે.ઘોડા સમય પહેલા જ બાંટવા ભાજપ આગેવાન દિનેશભાઈ નકુમે