વિરોણા નજીક બે ટ્રેલર ટકરાતાં એક ચાલકનું મોત, બેને ગંભીર ઈજાઓ....!
Deesa City, Banas Kantha | Nov 9, 2025
ડીસા તાલુકાના વિરોણા ગામની સીમમાં પાથાવાડા હાઈવે પર ટ્રેલર નંબર સહાના, આજે-06-જીડી-5628 ના ચાલક રાકેશ કિશનલાલ જાટ (રહે. કહી તા.સાહપુરા, જિ.ભીલવાડા, રાજસ્થાન) પોતાની ટ્રેલર ગાડી રોંગ સાઈડમાં પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટ્રેલર નંબર આરજે-52-જીએ-2348 ને ટક્કર મારી હતી. જેમાં ચાલક રાકેશ કિશનલાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.....