કેશોદ: કેશોદના રાજ સિનેમા રોડ ઉપર ટુ વ્હીલરમાં લાગી આગ.આગ લાગતા આ ગાડી ચાલક સમય સૂચકતા ગાડીમાંથી ઉતરી ગયો.સીસીટીવી આવ્યા સામે
કેશોદના રાજ સિનેમા રોડ ઉપર ટુ વ્હીલરમાં લાગી આગ.આગ લાગતા આ ગાડી ચાલક સમય સૂચકતા ગાડીમાંથી ઉતરી ગયો.ઘટનાને લઈને લોકોમાં અફડા તફડી મચી.સદનસીબે ગાડી ચાલકનો આબાદ બચાવ.ફક્ત બે મિનિટમાં જ ગાડીમાં ઓચિંતા લાગી.લોકોએ પાણી નો મારો તેમજ ફાયર સેફ્ટી ના બાટલા થી આગને કાબુમાં લીધી.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે