ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો.
નડિયાદ: વડતાલ ખાતે જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે કાર્યક્રમ યોજાયો હતો. - Nadiad City News