ગઢડા: ગઢડાના લીંબોડા ગામે રૂ.5000 આપેલા હોય તે પાછા માંગતા ફરસી વડે હુમલો કરી ધમકી આપતા પતિ-પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Gadhada, Botad | Jul 29, 2025
બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના લીંબોડા ગામે 5000 રૂપિયા આપેલા હોય તે પાછા માંગતા ફરસી વડે હુમલો લોહીયાળ ઈજો કરી ધમકી આપતા...