વલસાડ: ગુંદલાવ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને લઈ ટ્રકનું ટાયર પટકાતા બાજુમાંથી પસાર થતો ટેમ્પો ટ્રક અડફેટે આવ્યો
Valsad, Valsad | Sep 7, 2025
રવિવારના 6 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પડેલા ખાડા ને લઈ ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રક નો...