ખેરગામ: ચીખલી ના રુમલા ખાતે મંત્રી નરેશ પટેલે વિવિધ આગેવાનો સરપંચો કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી
નૂતનવર્ષના પાવન અવસર પર રૂમલા ખાતે મંત્રી નરેશ પટેલે વિવિધ આગેવાનો, સરપંચો, કાર્યકર્તાઓ, મિત્રો તથા વિવિધ ગામથી ગ્રામજનો શુભેચ્છા મુલાકાતે પધાર્યા. સહુને નૂતનવર્ષ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ તથા સારું સ્વાસ્થ્ય મળે તેવી પ્રાર્થના કરી.