ધ્રાંગધ્રા: હાઈવે પર સોલડી ટોલનાકા નજીક મોટરસાયકલ ચાલાકને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નોંધાઈ પોલીસ ફરિયાદ
Dhrangadhra, Surendranagar | Aug 22, 2025
ધાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ટોલનાકા નજીક મોટરસાયકલ ચાલાક ને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત થતા ઘટના સ્થળે જ મોત...