કવાંટ: રાયછા ચીખલી ગામે ચોમાસા ના વરસાદ દરમિયાન આકસ્મિક રીતે મકાન પડી જતાં મુર્ત્યું પામેલ પરિવારને સહાય રૂપે ચેક વિતરણ કરાયો.
Kavant, Chhota Udepur | Aug 31, 2025
138 જેતપુર પાવી વિધાનસભાના કનલવા જિલ્લા પંચાયત ના રાયછા ચીખલી ગામે ચોમાસાના વરસાદ દરમિયાન આકસ્મિક રીતે મકાન પડી જતાં...