બોડેલી: બોડેલીના પાંચમના મેળા રંગમાં ભંગ થયો, વરસાદને લઈને રંગમાં ભંગ થયો, સ્થાનિક દિલુ ઠક્કરે આપી માહિતી.
Bodeli, Chhota Udepur | Aug 28, 2025
બોડેલીના પાંચમના મેળા રંગમાં ભંગ થયો છે. વરસાદના કારણે મેળામાં ભંગ થયો છે. દૂર દૂરથી વેપાર કરવા આવેલા વેપારીઓમાં નારાજગી...