માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, મહામંત્રી કમલેશભાઈ ગઢવી તથા કિશનસિંહ જાડેજા, સત્તાપક્ષ નેતા લાંતીકભાઇ શાહ, પાણીપુરવઠા ચેરમેન પારસભાઈ માલમ, બાંધકામ ચેરમેન રાજેશભાઈ કાનાણી, સંગઠન ઉપપ્રમુખ નરેનભાઈ સોની, કાશ્મીરાબેન રૂપારેલ, મંત્રી દીપકભાઈ ફુફલ, જયશ્રીબેન મહેશ્વરી, ખજાનચી પ્રવીણભાઈ મારાજ, સદસ્ય પારસભાઈ સંઘવી, વિજયભાઈ ચૌહાણ, અનુસૂચિત મોરચા પ્રમુખ શંકરભાઇ જુવડ