વલસાડ: એસટી ડેપોમાં ઉભેલા ટેમ્પામાં બાળકે હેન્ડબ્રેક ખેંચી દેતા મુસાફર અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો,cctv સામે આવ્યા
Valsad, Valsad | Aug 10, 2025
રવિવારના 2 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડના એસટી ડેપોમાં ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ચા પીવા માટે ગયો હતો...