લીમખેડા: વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વિજય થતા ક્રિકેટ રશિયાઓએ ઉજવણી કરી
છેલ્લામાં વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં ભારતની ટીમનો વિજય થયો હતો ભારતની ટીમ વિજય થતા ક્રિકેટ રશિયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અલગ અલગ વિસ્તારોમાં તેમજ જિલ્લામાં ફટાકડા ફોડી એકબીજાને શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા