બારડોલી: લિંબાયત પોલીસ સ્ટેશનના રીક્ષા ચોરીના ગુનામાં આરોપીને ચોરીની રીક્ષા સાથે પકડી પાડી ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી કડોદરા પોલીસ
Bardoli, Surat | Jul 13, 2025
નિયોલ થી ચલથાણ રોડ ઉપર મામાદેવના મંદિર પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નીચે એક ઈસમ ચોરીની રીક્ષા હંકારી આવનાર છે." જેથી બાતમી...