કેશોદ: કેશોદ તાલુકાના અજાબ ગામે કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન,ખેડૂતે સરકાર પાસે સહાય ની માંગ કરી છે
કેશોદ તાલુકામાં કમોસમી વરસાદથી અજાબ ગામના ખેતી પાકને નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ મગફળીનો પાક પલળ્યો છે ત્યારે તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને પીતી સિવાય રહી છે ત્યારે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે જેને લઇ ખેડૂતો એ સરકાર પાસે સહાયની માંગ કરી છે