માંગરોળ તાલુકાના વાંકલ આંબાવાડી ગામ વચ્ચે મુખ્ય માર્ગ ઉપર મેટલ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી ઝંખવાવ તરફથી ટ્રક ચાલક મેટલ ભરીને આવી રહ્યો હતો ત્યારે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સાઈડમાં પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટનામાં સદ્ નસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો