જૂનાગઢ: માંગરોળમાં જર્જરિત મકાન પડતા 2 ના મોત મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી નિવેદન આપ્યું
Junagadh City, Junagadh | Sep 4, 2025
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં મકાન ધરાસાઈ થયા મામલે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા નું નિવેદન સામે આવ્યું છે.ઘટનાની જાણ...