તિલકવાડા: તાલુકાના ગેંગડિયા – વજેરીયા – ઉતાવળી માર્ગ પર પેચવર્ક અને દુરસ્તીકરણની કામગીરી કરવામાં આવી.
Tilakwada, Narmada | Jul 13, 2025
આજે રવિવારે તિલકવાડા તાલુકાના ગેંગડિયા – વજેરીયા – ઉતાવળી માર્ગ પર પેચવર્ક અને દુરસ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે....